માતાના નિધન બાદ રાખી સાવંતની ખરાબ હાલત, આજે બપોરે અંતિમ સંસ્કાર થશે
Rakhi Sawant Mother Died: બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતનું મોડી રાત્રે નિધન થયું. માતાના અવસાન બાદ રાખી ખરાબ રીતે ભાંગી પડી છે. તેમના માટે પોતાની જાતને સંભાળવી ખૂબ …