શાહરૂખની પઠાણ રેકોર્ડબ્રેક કમાણી કરશે! વિશ્વાસ ન થતો હોય તો આ આંકડાઓ પર એક નજર નાખો
જ્યારથી ફિલ્મ પઠાણનું ટ્રેલર અને પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં તેના વિશે ધૂમ મચેલી છે. ફિલ્મના સ્ટાર્સ જ નહીં, શાહરૂખ અને દીપિકાના ફેન્સ પણ તેને લઈને …